ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિએ ભુજ ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી
સાંસ્કૃતિક કાર્યક્રમ, સિદ્ધિ મેળવનારના સન્માન, વિવિધ યોજનાઓના લાભ વિતરણ સાથે યોગદાનને કરાયું યાદ ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલા જનજાતીય ગૌરવ દિવસ-૨૦૨૬ અંતર્ગત ભુજ ખાતે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે, પ્રકૃતિ તરફ પાછા…

