PHOTOSTORYલુણીમાં જન્માષ્ટમી ઉજવણી ADMIN7 September 202601 min લુણી આઠ કોટી મોટી પક્ષ સંપ્રદાયના તારાચંદ મુની અને પ્રશાંતમુનિની હાજરીમાં કૃષ્ણ ભગવાન જન્મોત્સવ જન્માષ્ટમીની ઉજવણી કરાઈ હતી. ઉજવણી દાતા પરિવાર નિર્મલાબેન મોહનલાલ રાજગોર અને દીલીપસિંહ કાથણજી જાડેજા ના સહયોગથી થઈ હતીPost navigationPrevious: માંડવી એસટી ડેપોમાં સ્વચ્છતા અભિયાનNext: ઇન્ડિયન ટેલેન્ટ ઓલિમ્પિયાડમાં ભુજની છાત્રાનો રાજ્ય સ્તરે ડંકો