માંડવીમાં રવિવારે ખારવા સમાજની 348મી મોટી રવાડી પરંપરાગત રીતે શ્રદ્ધાભેર નીકળી હતી. મુરલી મનોહર ભગવાનની આ રથયાત્રાનું ભાવભેર પ્રસ્થાન કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે શાસ્ત્રોક વિધિ મહેન્દ્રભાઈ મોતીવરસ આનંદીબેન મહેન્દ્રભાઈ સુરેશભાઈ રાઠોડ રાખીબેન સુરેશભાઈ રાજેશભાઈ કસ્તુરીયા કૃપાબેન રાજેશ નિકુલ ધાયાણી ધ્વનીબેન નિકુલ દ્વારા કરાઈ હતી જે વિધિ બબા મહારાજ તથા ચિરાગભાઈ જોશી એ કરાવી હતી ધારાસભ્ય અનિરુધભાઈ દવે નગર અધ્યક્ષા વર્ષાબેન જોશી ખારવા સમાજના પ્રમુખ જીગરભાઈ ધાયાણી બહારગામ થી આવેલા ખારવા સમાજના આગેવાનો શહેર ભાજપ પ્રમુખ દર્શનગીરી ગોસ્વામી નગર સેવકો, સનાતન સમાજના આગેવાનો નગરજનો ઉપસ્થિત રહ્યા હતા
માંડવીમાં ભાવભેર નીકળી મોટી રવાડી

