મુન્દ્રાના ટુંડા નજીક અજાણ્યા 35 વર્ષીય યુવાનનું કુદરતી મોત થયું હતું ,તેનો મૃતદેહ 4 દિવસ અદાણી હોસ્પિટલ માં રખાયા બાદ મુન્દ્રા પોલીસ ,જન સેવા અને મુન્દ્રા બારોઇ નગરપાલિકા ના સહયોગથી મૃતકની અંતિમ ક્રિયા કરાઈ હતી. અંતિમ ક્રિયાની સામગ્રી ની વ્યવસ્થા જન સેવાના રાજ સંઘવીએ કરી હતી સુધરાઇ પ્રમુખ ભોજરાજભાઈ ગઢવી, કારોબારી ચેરમેન ધમભા ઝાલા , સુપરવાઈઝર આસમલ મહેશ્વરી તેમજ સામાજિક અગ્રણી જયેશ ગોરએ સહયોગ આપ્યો હતો .. પી એસ આઈ ડામોર ,તેમજ સ્ટાફના આકાશ ભાઈ ,મેહુલ ઠાકોર સાથે રહ્યા હતા .
બિનવારસુ યુવકના અંતિમ સંસ્કાર

