બન્નીમાં ૨૦ કાળિયાર ગ્રાસલેન્ડમાં છોડાયા
શાકાહારી વન્યજીવોને પુન:સ્થાપિત કરી બન્નીના ઘાસિયા મેદાનમાં જૈવ વિવિધતા અને પર્યાવરણીય સંતુલન જાળવવા પ્રયાસ બન્નીમાં ચિત્તા સંરક્ષણ-સંવર્ધન પ્રોજેકટ અંતર્ગત બન્ની વિસ્તારમાં ઇકોસિસ્ટમ મજબૂત કરવા તથા પર્યાવરણીય સંતુલન જાળવવાના હેતુસર ગુજરાત સરકાર દ્વારા ૨૦ કાળિયાર બન્નીના ગ્રાસલેન્ડમાં છોડવામાં આવ્યા હતા. ગુજરાતના વનવિભાગ દ્વારા બન્નીના ઘાસિયા મેદાનમાં સ્વાતંત્ર્ય પર્વના દિવસે મેદાનમાં ૨૦ કાળિયારને મુકત કરવામાં આવ્યા હતા….

