અદાણી પાવર, મુન્દ્રા કર્મચારી સંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘ દ્વારા કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અને હક્કોની માંગણીઓને લઈને બીજા દિવસે ધરણા પ્રદર્શન ચાલુ રહ્યું.સંગઠન ના જિલ્લા મંત્રી જીગ્નેશ ગોસ્વામી એ જણાવ્યું કે વર્ષોથી કંપનીની પ્રગતિમાં કર્મચારી યોગદાન આપ્યું છે આ કર્મચારીઓની રજૂઆતોને ગંભીરતાથી સાંભળવામાં આવે અને યોગ્ય તથા ન્યાયસંગત ઉકેલ લાવવામાં આવે તેવી કર્મચારી સંઘની માંગ છે.
મુન્દ્રા અદાણી પાવર પ્રોજેક્ટ સામે ધરણા

