Headlines

કચ્છના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ

મુંદરા ખાતે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની શાનભેર ઉજવણી રાજ્યના શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મુન્દ્રા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરદર્શિતા થકી ભૂકંપગ્રસ્ત કચ્છને વિકાસની નવી પાંખો મળતા જિલ્લાનો ઐતિહાસિક વિકાસ થયો છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્ય સરકાર કચ્છના સર્વાંગી વિકાસ માટે…

Read Full News

કોક્રોચ જનતા પાર્ટીનો રેલો કચ્છ પહોંચ્યો પોલીસ કર્મીએ આપ્યું રાજીનામું

આડેસર તાબાના પોલીસ કર્મીએ રાજીનામું આપતો પત્ર અને વિડિઓ વાયરલ કર્યો : વિડીયોમાં જંતર મંતર ના ઉલ્લેખ સાથે RSSને સમર્થનની વાત કહી કોક્રોચ જનતા પાર્ટી અને યુવાઓ દ્વારા દિલ્હીમાં થયેલા આંદોલન બાદ ગરમાયેલા રાજકીય માહોલ વચ્ચે સોશ્યિલ મીડિયામાં પણ સરકાર અને અને યુવાનો વચ્ચેના સમાચારો છવાયેલા રહ્યા છે ત્યારે દિલ્હીના જંતર મંતરનો રેલો કચ્છ સુધી…

Read Full News

નવરાત્રીમાં આંતરરાષ્ટ્રિય હિન્દૂ પરિષદ એક કરોડ ઘરમાં કરશે શસ્ત્ર–કન્યા પૂજન

ડો. પ્રવીણ તોગડીયાના સાનિધ્યમાં ભુજમાં વેપારીઓ સાથે સંમેલન યોજાયું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કચ્છ વિભાગ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયાના સાનિધ્યમાં શુક્રવારે ભુજમાં સંતોષ સોસાયટી સ્થિત કચ્છ અંધજન મંડળ કાર્યાલયમાં ભુજના વેપારીઓ સાથે સંમેલનનું યોજાયું હતું. આ પ્રસંગે સોસાયટીઓમાં હનુમાન ચાલીસા, દશેરાના દિવસે શસ્ત્ર પૂજન , નવરાત્રીએ કન્યા પૂજન ગરીબોને અનાજ, સુગરની તપાસ અને હિન્દુને મદદની…

Read Full News

ગાંધીધામમાં તિરંગા યાત્રાથી રાષ્ટ્રપ્રેમ છલકાયો

જિલ્લા કક્ષાનું આયોજન :વિકસિત ભારત સાર્થક કરવા હાકલ ગાંધીધામ ખાતે શુક્રવારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી. યાત્રાને પ્રસ્થાન શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા અને શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્યો અને મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે કરાવ્યું હટતું વિવિધ સમાજ અને સેવાભાવી સંસ્થાઓએ…

Read Full News

આંતર રાજ્ય ઘરફોડ ચોર ટોળકી પૂર્વ કચ્છ પોલીસના સકંજામાં

બે મહિલાની ધડપકડ : અનેક કેસના તાગ મળશે ઘરફોડ ચોરીના ક્ષેત્રમાં પૂર્વ કચ્છ આદિપુર પોલિસે આંતરરાજ્ય ગુનાશોધન કાર્યવાહી કરી છે. જેને લઈને ઘરફોડ ચોરીના મોટા ગજાના કારસ્તાનનો વ્યવસ્થિત ભાંડો આ અંતર્ગત ફૂટ્યો છે. મૂળ નેપાળની વતની બે મહિલા આરોપી આ કિસ્સામાં ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે પોલીસના સકંજામાં આવી ચૂકી છે. પોલીસના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર અને…

Read Full News

કચ્છના નાના–મધ્યમ સિંચાઇના જળાશયો ખાલીખમ : જબબર જળસંકટ થવાની દહેશત

નર્મદાના નિરથી ડેમો ભરવાની ઘોષણા વચ્ચેની ડરામણી સ્થિતિ કક્ષાનાપાણી માટે હમેંશા તરસ્યા રહેતા આવતા કચ્છ જિલ્લામાં ફરી એકવાર જળસંકટના એંધાણ વર્તાવા લાગ્યા છ. જિલ્લામાં 170 પૈકી 97 નાની સિંચાઈ યોજનાઓના ડેમ ખાલી પડ્યા હોવાનું ચિત્ર બહાર આવ્યું છે. કચ્છની આ 170 નાની સિંચાઈ યોજનાઓ પૈકી 97 ડેમમાં પાણીનું સ્તર ચિંતાજનક હદે પહોંચ્યું છે. 170માના માત્ર…

Read Full News

સગીર વયની પુત્રીને મરવા માટે મજબૂર કરનાર માંડવીના શખ્સને આજીવન કેદ

પાંચ વર્ષ જુના કેસમાં ભુજ ખાસ કોર્ટનો ચુકાદો માંડવી શહેરના જે તે સમયના ચકચારી અને સમાજ માટે શરમનાક કહી શકાય તેવા કિસ્સામાં ભુજની ખાસ અદાલતે મરનાર સગીરાના પિતાને આજીવન સખત કેદની સજા સાથે એક લાખ રૂપિયાનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો. આ કિસ્સામાં સગીર પુત્રીને મરવા મજબૂર કરનાર પિતા માંડવીના દીવાદાંડી પાસે રહેતા અને ઓમાન…

Read Full News

અંજારમાં તિરંગા યાત્રાથી શોર્યભર્યો માહોલ

હાથમાં તિરંગા સાથે અબાલ વૃદ્ધ નાગરિકો જોડાયા અંજાર : અંજાર નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા “હર ઘર તિરંગા યાત્રાએ દેશભક્તિ સાથે શોર્યનો અનેરો માહોલ સર્જ્યો હતો. ગંગાનાકા પાંજરાપોળ પાસે તિરંગા અને કેસરી- સફેદ -લીલા ફુગ્ગાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો ભારતમાતાની મહાપુજા અર્ચના સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ, રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ તથા ઉપસ્થિત…

Read Full News

આનંદેશ્વર શિવાલયે શ્રાવણી કાર્યક્રમોનો શ્રધ્ધાભેર શુભારંભ

પુજન, અર્ચન, શણગાર સાથે જીવદયા અને સેવાની સરવાણીની પરંપરા બરકરાર ડુમરા (અબડાસા) : ડુમરા તેમજ આજુબાજુના ગામોના આસ્થાના સ્થાન એવા અહીં આવેલાં પૌરાણિક આનર્દેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ડુમરા વિસ્તાર વિકાસ સમિતિ અને ભાવેશ લકકી સેવા સ્મૃતિ ટ્રસ્ટ ધ્વારા દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું છે. મંદિર ખાતે ઉધ્વધ્વન તપસ્વી દિગંબર પ્રેમગીરીબાપુએ…

Read Full News

ગાંધીધામના ચકચારી હુમલા કેસમાં પોલીસ દ્વારા કરાયું રિકન્ટ્રક્શન

સી.સી. ટી.વી. ફૂટેજ વાયરલ થયા બાદ બેની ધડપકડ ગાંધીધામ ખાતે આઈસ્ક્રીમના વેપારી પર હુમલો અને સાક્ષી પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ થવાના કેસમાં પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા છે. ગુરુવારે આ તહોમતદારોનું પોલીસે રિકન્ટ્રક્શન કરાવ્યું હતું. ભારતનગર વિસ્તારમાં આઈસ્ક્રીમના વેપારી પર હુમલો તેમજ સાક્ષી પર કાર ચડાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવાના આ કિસ્સામાં 12…

Read Full News