ભુજના ચોથા વોર્ડમાં સરકારી યોજનાઓ માટેનો કેમ્પ યોજાયો
ભુજ નગર પાલિકા વોર્ડ નં 4 આયોજિત ઇશ્રમ કાર્ડ, આભા કાર્ડ, આયુષ્માન કાર્ડ અને કેવાયસી કેમ્પ અજાણી ટાવર શક્તિ મહિલા સંગઠન કાર્યાલય ભાવેશ્વર નગર ખાતે યોજાયો હતો.ભુજ મત વિસ્તાર ના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, નગરપતિ શીતલ ભાઈ શાહ, કારોબારી ચેરમેન કમલ ભાઈ ગઢવી, ભુજ શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર, અગ્રણી દેવરાજ ભાઈ ગઢવી, મહામંત્રી ભુજ શહેર…

