સરકારી આરોગ્ય કેંન્દ્રમાં એક્સપાયરી ડેટ દવાઓ !!

સતાપક્ષના સત્તાધીશોની તપાસમાં મામલો સપાટીએ રાપર તાલુકાના ચિત્રોડ ગામ ખાતે કાર્યરત સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયરી થયેલી દવાઓનો જથ્થો મળતાં ચકચાર સર્જાઈ છે. સાથોસાથ આ પ્રકરણે અનેક સવાલો ઉભા કર્યા છે. રાપર તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશ ઢીલા, જિલ્લા પંચાયત સભ્ય સુરેશભાઈ મકવાણાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મુલાકાત લીધી તે વેળાએ આ મામલો બહાર આવ્યો છે. સતાપક્ષના…

Read Full News

મુંદરાને મળશે આધુનિક રમતગમત સંકુલ

મુન્દ્રા બારોઇ નગરપાલિકા દ્વારા નગરના શાસ્ત્રી મેદાન ખાતે પાંચ કરોડ ના ખર્ચે આધુનિક સ્પોર્ટ્સ મેદાન બનાવવા ની કામગીરી નો પ્રારંભ કરાયો છે. જેને લઈને બંદરીય વિકાસની પ્રક્રિયાને કારણે સતત વિકસી રહેલા આ નગરને આધુનિક રમતગમત સંકુલ પ્રાપ્ત થવાના સંજોગો સર્જાયા છે. સુધરાઇ ના ચીફ ઓફિસર વૈભવ ભાઈ વ્યાસ એ સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈ શરૂ…

Read Full News

મુંદરામાં જોખમી જર્જરિત ઇમારતો તોડવાનું અંતે શરૂ

જ્યાં રાજશાહીના જમાનાની જૂની અને પૌરાણિક ઇમારતોની સંખ્યા સવિશેષ છે તેવા બંદરીય નગર મુંદરા ખાતે મુન્દ્રા બારોઇ નગરપાલિકાએ નોટિસ પાઠવી બિન જરૂરી જર્જરિત ઇમારતો ને ધસવાની કામગીરી નો પ્રારંભ કર્યો છે . નગરનો આ લાંબા સમયનો મુદ્દો અંતે હાથ ઉપર લેવાયો છે. સાથેસાથે તે બાબતે અમલવારી પણ આરંભાઈ છે. ચીફ ઓફિસર વૈભવ ભાઈ વ્યાસ એ…

Read Full News

પાવાપુરી રોડ માટે પાવરદાર રજુઆત

મુંદરા બારોઈ નગરપાલિકાના વોર્ડ નંબર બેના વેપારીઓ અને વિવિધ કોલોનીના રહેવાસીઓ દ્વારા પાવાપુરી રોડ બનાવવા વેપાર ધંધા બંધ રાખીને આર એન બી. વિભાગ, ટીડીઓ અને પ્રાંત કચેરીને આવેદનપત્ર વેપારીઓ દ્વારા મુંદરા બારોઈ પાલિકા જુની ગ્રામ પંચાયત રોડ થી પાવાપુરી મહારાણા પ્રતાપ સર્કલ સુધી આ રોડ બાનાવાની માગ કરાઈ છે અગાઉ પણ આ બાબતે રજૂઆતો થઈ…

Read Full News

ગાંધીધામ રેલવે હોસ્પિટલમાં મોટી તબીબી સિદ્ધિ

66 વર્ષીય મહિલાન 3 કિલો વજનની ઓવેરિયન ગાંઠનું ઓપરેશન પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળની ઉપ-મંડળ રેલવે હોસ્પિટલ, ગાંધીધામમાં અદ્યતન તબીબી સુવિધાઓ અને તબીબોની ટીમ દ્વારા 28 જુલાઇના જટિલ અને ઉચ્ચ જોખમવાળી સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી.હોસ્પિટલના ડૉક્ટરોની ટીમે 66 વર્ષીય મહિલાના પેટમાંથી આશરે 3 કિલોગ્રામ વજન અને અંદાજે 20 × 18 સેમી કદની દુર્લભ અને…

Read Full News

અંજારમાં ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કના કામને બહાલી

નગરપાલિકા સામાન્ય સભામાં મહત્વના નિર્ણયો લેવાયા અંજાર નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભાની બેઠક નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડેકાના અધ્યક્ષ સ્થાને શુક્રવારે નગરપાલિકાના મુખ્ય સભાખંડમાં મળી હતી. જેમાં શહેરના વિકાસને લગતા અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. એક કરોડના ખર્ચે બનનારા ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કના કામને બહાલ રખાયો હતો. તો શહેરમાં મોડેલ ફાયર સ્ટેશનના નિર્માણ માટે દરખાસ્ત કરવાનું પણ…

Read Full News

સામાખિયાળી–ભચાઉ સેક્શનમાં રેલવેનું ચૌહરીકરણ પૂર્ણ

કચ્છ ક્ષેત્રમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મળશે નવી ગતિમાલપરિવહન અને યાત્રી પરિચાલન બનશે વધુ સશક્ત પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાં સામાખિયાળી–ભચાઉ રેલખંડ પર ચૌહરીકરણનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશ દ્વારા તા. 31 જુલાઈથી 2 ઑગસ્ટ, 2026 દરમિયાન આ સેક્શનનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે….

Read Full News

કચ્છ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષનાનેતા પદે રાજેશ આહીરની નિયુક્તિ

કચ્છ જિલ્લા પંચાયતના નેતા તરીકે કોંગ્રેસ દ્વારા નિરોણાં બેઠક ઉપરથી વિજયી થયેલા યુવા આગેવાન રાજેશ (રાજુ) મમુભાઈ આહીર ઉપર પસંદગીનો કળશ ઢોળાયો છે.કોંગ્રેસ દ્વારા પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાની સૂચના માર્ગદર્શન અન્વયે આ મહત્વની નિમણૂક કરાઈ છે. પક્ષના જિલ્લા અધ્યક્ષ વી.કે. હૂંબલ દ્વારા શુક્રવારે આ વરણીની વિધિવત ઘોષણા કરાઈ હતી.મૂળ નખત્રાણા તાલુકાના જીંદાય ગામના વતની આહીર…

Read Full News