મરીન કમાન્ડોની કચ્છ સરહદે સઘન તપાસ અવિરત
શંકાસ્પદ હિલચાલ સહિતની બાબતો ઉપરની નજર તેજ બનાવાઈ મરીન ટાસ્ક ફોર્સ જખૌ સેક્ટર દ્વારા રવિવારે કચ્છના સરહદી અબડાસા અને લખપત તાલુકાના મોહાડી, નિમલી વાંઢ, અલ્ટ્રાટેક જેટી, કરમટા, એ.બી.જી. જેટી સુધીના દરિયાઈ તટીય વિસ્તારમાં ડી.વાય.એસ.પી. આર.એમ. ચૌધરી ના નેતૃત્વમાં ખાસ ડ્રાઈવ યોજાઈ હતી. આ અંતર્ગત વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવી બોટ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ…

