નારીના ચાર સ્વરૂપ વિશે કરાશે સાહિત્યભરી રજુઆત

ભુજમાં વિજયરાજજી લાયબ્રેરી ખાતે 29મીએ યોજાશે કાર્યક્રમ ભુજમાં વિજયરાજજી પુસ્તકાલયના ઉપક્રમે લોકસાહિત્ય કાર્યક્રમ: ગોરધન પટેલ રજૂ કરશે ‘નારીના ચાર સ્વરૂપ’ ભુજ શહેરની સાંસ્કૃતિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓને વેગ આપવાના હેતુથી મહારાવ વિજયરાજજી જાહેર પુસ્તકાલયના ઉપક્રમે આગામી ૨૯ નવેમ્બરના રોજ સાંજે ૫:૦૦ વાગ્યે એક વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જાણીતા લોકસાહિત્યકાર ગોરધન પટેલ…

Read Full News