પીવાના પાણીના પ્રશ્નોના નિરાકરણ અને ભવિષ્યના આયોજન માટે માઈક્રો પ્લાનિંગ સાથે કરાઇ સમીક્ષા

જિલ્લા પાણી સમિતિની ભુજમાં યોજાયેલી બેઠકમાં વિવિધ મુદ્દા ચર્ચાયા કચ્છ જિલ્લામાં પીવાના પાણીની સુચારુ વ્યવસ્થા અને ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા માટે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા પાણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાની ગ્રામીણ અને શહેરી વસ્તીની પાણીની માંગ, ઉપલબ્ધ જળસ્ત્રોતો, અને ભવિષ્યના આયોજનો અંગે સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટર દ્વારા બેઠકમાં જિલ્લાની કુલ…

Read Full News