પધ્ધરના ખોટા દસ્તાવેજ કેસમાં ચાર્જશીટ પહેલા જ જામીન

ભુજ અધિક ચીફ કોર્ટ દ્વારા ચકચારી કેસમાં આદેશ ભુજ તાલુકાના પધ્ધર ગામના તત્કાલીન સરપંચ અને તલાટીના ખોટા દાખલા તથા બોગસ સહી કરવાના આક્ષેપ સાથેની ફરિયાદવાળા વર્ષ 2024ના ચકચારી ફોજદારી કેસમાં આરોપી નવીન ભગીરથ યાદવને ચાર્જશીટ પહેલા જ નિયમિત જામીન આપતો આદેશ ભુજ અધિક ચીફ જયું. અદાલતે કર્યો હતો. ભારતીય સેનામાં નોકરી મેળવવા માટે ખોટા દસ્તાવેજો…

Read Full News