ધોળાવીરા અને ધોરડો ટેન્ટ સિટી ખાતે આરોગ્યલક્ષી કામગીરી

રોગચાળાના નિયંત્રણ માટે એન્ટી-લાર્વા કામગીરી, જંતુનાશક દવાનો છંટકાવ અને પાણીનું ક્લોરિનેશન કરાયું કચ્છ જિલ્લાના પ્રવાસન સ્થળો પર આવતા પ્રવાસીઓ તેમજ સ્થાનિક નાગરિકોના આરોગ્યની સુરક્ષા જળવાઈ રહે અને મચ્છરજન્ય તથા પાણીજન્ય રોગચાળો ફેલાતો અટકાવી શકાય, તે હેતુથી જિલ્લા આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, કચ્છ દ્વારા ધોળાવીરા અને ધોરડો ખાતે આવેલી ટેન્ટ સિટી અને રિસોર્ટની મુલાકાત લઈ વિશેષ…

Read Full News