નવનિયુક્ત વિકાસ અધિકારીની શુભેચ્છા મુલાકાત
નવનિયુક્ત વિકાસ અધિકારીની શુભેચ્છા મુલાકાત કરછ જીલ્લા પંચાયત ચોથા વર્ગ કર્મચારી મંડળ દ્વારા નવ નિયુક્ત જીલ્લા વિકાસ અધિકાર અતિરાગ ચપલોત સાથે શુભેરછા મુલાકાત કરાઇ હતી. મંડળના પ્રમુખ સંજય રાઠોડ , રાજુ વોરા , પરીતોશ જોશી અને સલાહકાર બિપીન ભાઈ ગોર સાથે રહયા હતા.

