નખત્રાણામાં ગાયો સાથે ગોપ અષ્ટમી ઉજવાઈ

ગૌશાળા કેન્દ્રમાં ગાયો અને વાછરડાઓનું પૂજન કરી ગોળ ખવડાવાયો નખત્રાણા ગૌશાળા કેન્દ્ર ખાતે ગોપ અષ્ટમીના દિવસે ગાય માતાની તેમજ વાછરડાઓની પણ પૂજા કરવામાં આવી હતી ગાયોને તિલક કરી ગોળ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી. સ્થાનિક આગેવાન ડાયાભાઈ સેગાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગાયની પૂજા કરવાથી 33 કોટી દેવોની પૂજા થઈ જાય છે. હિન્દુ ધર્મની…

Read Full News