રાપરમાં દરોડો : ટ્રાન્સપોર્ટ મારફતે આવેલો દારૂ ઝડપાયો

એક શખ્સ પકડાયો, 215 નંગ બોટલ-બીયરના ટીન સહિત 43,995નો મુદ્દામાલ કબજે, બે શખ્સના નામ ખુલ્યા પૂર્વ કચ્છ પોલીસ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરી ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવવામાં આવેલો અંગ્રેજી પ્રકારના દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે અન્ય…

Read Full News