કચ્છ: રતનાલ ખાતે વાસણભાઇ આહીરના સ્નેહમિલનમાં મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ
“કચ્છના વિકાસ માટે સરકાર સતત કાર્યરત” : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર દ્વારા રતનાલ ખાતે આયોજિત પરંપરાગત સ્નેહમિલન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહી કચ્છના લોકો તથા ઉપસ્થિત મહાનુભાવોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કચ્છ પ્રત્યેની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કચ્છની ધરતી સાથે વિશેષ…

