નેત્રા લોહાણા મહાજનના પ્રમુખ પદે અગ્રણી અરવિંદભાઈ ઠક્કર વરાયા
વધુ ને વધુ સામાજિક અને ઉપયોગી કાર્યો હાથ ધરવાની નેમ વ્યક્ત કરાઈ નખત્રાણા તાલુકાના નેત્રા ગામના લોહાણા મહાજનના પ્રમુખ તરીકે રઘુવંશી અગ્રણી અરવિંદભાઈ ગંગારામ ઠક્કરની વરણી કરવામાં આવી છે. નેત્રા મહાજનની યોજાયેલી બેઠકમાં અરવિંદભાઈ ઠક્કરની સર્વાનુમતે અને બિનહરીફ આ નિયુક્તિ કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાજનના હોદેદારો અને સભ્યો હાજર રહ્યા હતા. નવા વરાયેલા પ્રમુખ…

