અદાણી સિમેન્ટની ગ્રીન લોજિસ્ટિક્સ ભણી જબબર આગેકૂચ
સાંઘીપુરમ પ્લાન્ટ ખાતે હેવી-ડ્યૂટી ઇલેક્ટ્રિક ટ્રકોનું પ્રસ્થાન, માર્ચ 2027 સુધી 410 ઇલેક્ટ્રિક ટ્રક થશે તૈનાત પર્યાવરણ સંરક્ષણ અને ગ્રીન લોજિસ્ટિક્સ ક્ષેત્રે અદાણી સિમેન્ટ દ્વારા મહત્વપૂર્ણ પહેલનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. કચ્છમાં અબડાસા સ્થિત સાંઘી સિમેન્ટ પ્લાન્ટ ખાતે કંપનીએ પોતાના પ્રથમ હેવી-ડ્યૂટી ઇલેક્ટ્રિક ટ્રકોને લીલી ઝંડી આપી ઇલેક્ટ્રિક વાહનો દ્વારા માલ પરિવહનનો પ્રારંભ કર્યો છે….

