કેન્દ્રીય વન-પર્યાવરણ મંત્રી બે દિવસની કચ્છ મુલાકાતે
ઘોરાડ સંરક્ષણ, ચિત્તા પ્રોજેક્ટ, ઘાસ સુધારણા સહિતની કામગીરીનો લેવાશે તાગ ભારત સરકારના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર યાદવ તા. 13 અને 14 સપ્ટેમ્બર, 2026ના કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ કચ્છ વન વર્તુળ હેઠળ હાથ ધરાતી મહત્વપૂર્ણ વન્યજીવ તથા દરિયાઈ પર્યાવરણ સંરક્ષણની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરશે. તા. 13 સપ્ટેમ્બર, 2026ના કચ્છની મુલાકાત દરમિયાન મંત્રી વન્યજીવ સંરક્ષણ…

