અદાણી સામે એમ્પ્ટી કન્ટેનર યાર્ડ એસોસીએશનની લડત અવિરત
રંગોલી ગેટ પાસે ધરણા જારી રાખવા સાથે શનિવારે મોખા ટોલ નાકા ખાતે પણ સુત્રોચ્ચર સાથે વિરોધ મુંદરા પોર્ટ બહારના યાર્ડનો કોડ બંધ કરવાના નિર્ણય મામલે છ દિનથી વિરોધ ચાલી રહ્યો છે શનિવારે રંગોલી ગેટ પાસે ધરણા જારી રાખવા સાથે મોખા ટોલ નાકા ખાતે પણ સુત્રોચ્ચર સાથે વિરોધ કરાયો હતો પરિવહન સાથે સંલગ્ન વાહનચાલકોને વાહન રોકી…

