રાપરમાં સરકારી કચેરીઓની સરપ્રાઈઝ વિઝીટ
મદદનીશ કલેકટરે મુલાકાત લઈ સૂચનાઓ આપી રાપરમા વિવિધ સરકારી કચેરીની સરપ્રાઈઝ મુલાકાત મદદનીશ કલેક્ટર અભિષેક ટાલેએ લેતા કચેરીઓમા દોડાદોડી મચી હતી. મદદનીશ કલેક્ટરએ રાપરની મામલતદાર, તાલુકા પંચાયત, રાડા, લેન્ડ રેકર્ડ, નગરપાલિકા કચરી, પોલીસ સ્ટેશન અને સિંચાઈ વિભાગની મુલાકાત લીધી હતી તેમણે અધિકારીઓને સુચનાઓ આપી હતી અને લોકોને તકલીફો ના પડે તથા ગાપચીબાજ કર્મચારીઓ ને રેગ્યુલર…

