માંડવીમા નોમ-દશમના લોકમેળાનું ઉદ્ઘાટન
માંડવી નગર સેવા સદન દ્વારા શ્રાવણ વદ-૯ અને ૧૦ના દિવસો નિમિત્તે આયોજિત પરંપરાગત રાત્રી લોકમેળાનું ઉદ્ઘાટન ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનિરુદ્ધભાઈએ નગરજનોને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, સમગ્ર સનાતની પરંપરા જાળવી રાખવી એ આપણું ગૌરવ છે. સાતમ-આઠમના મેળાઓ દરેક જગ્યાએ યોજાય છે, પરંતુ માંડવીનો નોમ-દશમનો મેળો…

