કરાટે ક્ષેત્રે બે કચ્છી દીકરીની રાજ્ય સ્તરે કિક
જેનિશા બોખાણીને સુવર્ણ, અવની શેખલિયાને રજત ચંદ્રક તાજેતરમાં આણંદ ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની કરાટે ચેમ્પિયનશિપમાં આદિપુર સ્થિત ગુરુ નાનક પબ્લિક સ્કૂલની બે વિદ્યાર્થિની જેનિશા મનજી બોખાની અને અવની શેખાલિયાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગાંધીધામ સહિત સમગ્ર કચ્છ જિલ્લાનું નામ ઉજાગર કર્યું છે. જેનિશા મનજી બોખાણી (ધોરણ ૯)એ શાનદાર રમતનું પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ (સુવર્ણ ચંદ્રક) મેળવ્યો…

