સહિયારા પ્રયાસથી કચ્છ વધુ હરિયાળું બનશે
દયાપર ખાતે જિલ્લાકક્ષાના ૭૭મા વન મહોત્સવનો પ્રારંભ રાજ્યના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ કડવા પાટીદાર સમાજવાડી, દયાપર ખાતે સામાજિક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા આયોજિત ૭૭મા વન મહોત્સવની જિલ્લાકક્ષાની ઉજવણી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી છાંગાએ જણાવ્યું હતું કે, સરહદી તાલુકા ખાતે જિલ્લાકક્ષાના વન મહોત્સવના આયોજનથી નાગરિકોમાં પર્યાવરણ ક્ષેત્રે વિશેષ…

