મરીન કમાન્ડોએ સરહદે સ્વતંત્રતા પર્વ અન્વયે સુરક્ષા સઘન બનાવી
મરીન ટાસ્ક ફોર્સ જખૌ સેક્ટર દ્વારા સોમવારે નાયબ પોલીસ અધિક્ષક આર.એમ. ચૌધરી ના નેતૃત્વમાં જખૌ સેક્ટરમાં મરીન કમાન્ડો ટીમ દ્વારા છછી લાઇટ હાઉસ, સાંધાણ, સુથરી સુધીના દરિયાઈ તટીય વિસ્તારમાં ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવી સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. માછીમારોને અજાણ્યા તેમજ શંકાસ્પદ વ્યક્તિઓ તેમજ શંકાસ્પદ બોટો ઉપર…

