SOCIALઅંજારમાં ‘હર ઘર તિરંગા’ યાત્રા ADMIN13 August 202601 minsઅંજાર શહેર દેશભક્તિના રંગે રંગાયું. મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા. દેશભક્તિના નારા સાથે અનેરો માહોલ. મંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે યાત્રાનો પ્રારંભ. નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા સહિતના આગેવાનો , શાળા-કોલેજના વિદ્યાર્થીઓ વગેરે જોડાયાhttps://namoindia24.com/wp-content/uploads/2026/08/Anjar-13-Aug-2026.mp4Post navigationPrevious: બે સહોદર અને ત્રણ પોલીસમેનના માથે ગાડી ચડાવી હત્યાનો પ્રયાસNext: ભુજમાં યોજાયેલી કાર્યશાળામાં ભુદેવોને શિવની પૂજા અન્વયે માહિતી અપાઈ
માધાપર ખોજા સમાજ અને લાયન્સ ક્લબ દ્વારા માનવ સેવા સાથે હોમિયોપેથી કેમ્પ સંપન્ન ADMIN12 October 2026 0