જૈન સંગઠનાએ શૈક્ષણિક સંચાલકોને પોખ્યા
ભુજમાં યોજાયેલા કાર્યક્રમમાં ૧૭ સપ્ટેમ્બરથી એ.આઈ. વર્ગોની ઘોષણા ભારતીય જૈન સંગઠના (BJS) કચ્છ એકમ દ્વારા તેજસ્વી ૪૧૦ વિદ્યાર્થીઓના સન્માન માટે ‘સ્પોટલાઇટ’ ૨ કાર્યક્રમ ભુજમાં યોજાયો હતો. આ પ્રસંગે કચ્છભરમાં અત્યાર સુધી લાખો છાત્રોનું શૈક્ષણિક ઘડતર કરનારી જૈન સમાજ સંચાલિત 40 શિક્ષણ સંસ્થાઓના સંચાલકોનું બહુમાન કરાયું હતું. ભારતીય જૈન સંગઠના કચ્છ જિલ્લા દ્વાર ધોરણ ૧૦, ૧૨…

