બિનવારસુ યુવકના અંતિમ સંસ્કાર

મુન્દ્રાના ટુંડા નજીક અજાણ્યા 35 વર્ષીય યુવાનનું કુદરતી મોત થયું હતું ,તેનો મૃતદેહ 4 દિવસ અદાણી હોસ્પિટલ માં રખાયા બાદ મુન્દ્રા પોલીસ ,જન સેવા અને મુન્દ્રા બારોઇ નગરપાલિકા ના સહયોગથી મૃતકની અંતિમ ક્રિયા કરાઈ હતી. અંતિમ ક્રિયાની સામગ્રી ની વ્યવસ્થા જન સેવાના રાજ સંઘવીએ કરી હતી સુધરાઇ પ્રમુખ ભોજરાજભાઈ ગઢવી, કારોબારી ચેરમેન ધમભા ઝાલા ,…

Read Full News

જૈનમુનિની વંદના

કોડાય રત્ન તરીકે જાણીતા વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ ચાતુર્માસ માટુંગા (મુંબઈ)માં ગાળી રહ્યા છે. સહકાર સેવા મંડળ – ભુજના પ્રમુખ ઝહીરભાઈ આઈ. સમેજા અને લોક ઉપયોગી સેવા સમિતિ – કોડાય (.માંડવી)ના પ્રમુખ મુસ્તાકભાઈ હાલા તાજેતરમાં તેમના દર્શન – વંદન કરવા માટુંગા (મુંબઈ) ગયા હતાં. માટુંગામાં આ બંને આગેવાનોએ સ્મૃતિચિહ્ન અર્પણ કરી તેમનું અભિવાદન કર્યું હતું. કોડાયના…

Read Full News

ભચાઉમાં વાઘની માસી માટે કરાયું રેસ્ક્યુ

બે વર્ષ પહેલા પડી ગયા બાદ કૂવામાં ફસાયેલી હતી પૂર્વ કચ્છના ભચાઉમાં નગરમાં બે વર્ષ પહેલા કૂવામાં પડી ગયા બાદ ફસાઈ ગયેલી બિલાડી માટે સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તેને સલામત બહાર કઢાઈ હતી. ભચાઉ રેલવે ફાટક પાસે આવેલી વાડીના 100 ફૂટથી વધુ ઊંડા કૂવામાં બિલાડી ફસાઈ હોવાની માહિતી મળ્યા બાદ આ કામગીરી હાથ ધરવામાં…

Read Full News

વૃધ્ધા પાસેથી લૂંટ કરનારનું રિક્ન્ટ્રકશન

કંડલા મરીન પોલીસ દ્વારા કરાઇ કામગીરી તુણા ખાતે તાજેતરમાં બનેલા વ્યોવૃધ્ધ મહિલા પાસેથી લૂંટ થવાના બનાવમાં બે આરોપીને પકડીપડાયા બાદ પોલીસે બુધવારે બન્ને તહોમતદારનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ઘરમાં એકલા રહતા વૃધ્ધ મહિલાને ઓશીકાથી દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી આ લૂંટ ચલાવાઈ હોવાનો મામલો પોલીસ દફતરે ચડ્યો હતો. આ પછી તપાસમાં બન્ને આરોપી પકડાયા હતા….

Read Full News

સલામત સવારી અપડાઉન કરનારા માટે બની વધુ સસ્તી અને ફાયદેમંદ

પંદર દિવસના ભાડામાં હવે થશે 30 દિવસની મુસાફરી ગુજરાત સરકારના રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દરરોજ અપડાઉન કરનારા પ્રવાસીઓ માટે મહત્વનો, ફાયદેમંદ અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નિગમ દ્વારા રોજ અપડાઉન કરતા મુસાફરો માટે દૈનિક મુસાફર પાસ યોજનામાં ભાડા રાહત વધારી 50 ટકા સુધી કરાઈ હોવાની વિગતો સતાવાર રીતે જાહેર કરાઈ છે. નવા…

Read Full News

ભુજ ખાતે તપગચ્છ જૈન સંઘમાં ભાવભેર યોજાયો ધાર્મિક કાર્યક્રમ

સાધ્વી મ.સા.ના શ્રધ્ધાથી પારણા કરાવાયા ભુજ તપગચ્છ સંઘમાં નેમિનાથ દીક્ષા કલ્યાણકના દિવસે વાજતે-ગાજતે જૈનાચાર્યોના પગલીએ સાથે, ‘જેન-જી’ સાધ્વી શ્રુતપુણ્યરેખાશ્રીજીના ૧ ઉપવાસના પારણા થયા હતા. ભુજ તપગચ્છ સંઘમાં જૈનાચાર્ય રશ્મિરત્નસૂરીશ્વરજી મ.સા. તથા આચાર્ય આત્મદર્શનસૂરીજી મ.સા.ની હાજરીમાં વાજતે-ગાજતે પગલીએ સાથે પ્રભુ નેમિનાથનો દીક્ષા કલ્યાણક મનાવવામાં આવ્યો હતો. તેમજ ‘જેન-જી’ સાધ્વી શ્રુતપુણ્યરેખાશ્રીજી મ.સા.ના ૩૧ ઉપવાસના પારણા અને સાધ્વી…

Read Full News

ભુજમાં 27મીએ મહારાણી પ્રીતિદેવી ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોને કિટનું વિતરણ

ધારાસભ્યની હાજરીમાં યોજાશે સેવાનો કાર્યક્રમ સેવા પરમો ધર્મના સૂત્ર સાથે વિવિધ સેવાકીય, ઉપયોગી અને રચનાત્મક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા મહારાણી પ્રીતિદેવી જીવદયા ટ્રસ્ટ દ્વારા તા. 27 ઓગષ્ટ ગુરુવારે દિવ્યાંગ લાભાર્થીઓને કીટ વિતરણનો કાર્યક્રમ યોજાશે. મહારાણી પ્રીતિદેવી જીવદયા ટ્રસ્ટ ભુજ દ્વારા સમયાંતરે સેવાની અને ઉપયોગી પ્રવૃતિ સંસ્થાની સ્થાપનાથી થતી આવે છે. આ અભિગમ જાળવી રાખતા દિવ્યાંગ વ્યક્તિઓને…

Read Full News

જન્મદિન ઉજવણી સેવાકાર્યોથી

ભુજ શહેરના જાણીતા બિલ્ડર ઉદ્યોગપતિ, સમાજ સેવક અને લોહાણા સમાજના અગ્રણી વિનયભાઈ વિનોદભાઈ રેલોનના જન્મદિને ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા. આ સેવા કાર્યમાં સત્યમના અધ્યક્ષ દર્શક અંતાણી નર્મદાબેન ગામોટ મનજીભાઈ ગામોટ અંકિતાબેન ધોકાઈ રાજુલાબેન શાહ નરેન્દ્રભાઈ સ્વાદિયા જટુભાઈ ડુડીયા વિગેરે જોડાયા હતા દરમિયાન રામુબેન પટેલ, પૂર્વ…

Read Full News

અંજારની આઠ નંબરની શાળામાં જ્યાં છાત્રો ભણે ત્યાં જ બપોરા યોજનાનું રંધાય

આમ આદમી પાર્ટીએ કરી શાળા સમીક્ષા અજાર શહેરમાં શાળા નં. 8ની કથળેલી હાલત બાબતે આમઆદમી પાર્ટી દ્વારા રજૂઆત કરાઇ હતી. અંજાર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ ગજરાજસિંહ રાણા તથા મહામંત્રી લાભુ મહારાજ દ્વારા શાળા નં. 8ની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન શાળામાં સફાઈનો અભાવ, બંધ શૌચાલય, વિદ્યાર્થીઓની નહિવત સંખ્યા અને ધોરણ 1 થી 5…

Read Full News

કલેકટરે મધ્યાહન ભોજનનો આસ્વાદ માણ્યો

નારાણપર રોહામાં શેડની સુવિધા માટે ૫ લાખની ગ્રાન્ટ ફાળવી ભુજ : કચ્છ જિલ્લામાં શિક્ષણ અને બાળકોના પોષણ સ્તરને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના‌ માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે કલેક્ટરએ નારણપર રોહા ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે શાળાના બાળકો અને સ્ટાફ સાથે સંવાદ સાધ્યો…

Read Full News