ગુનાખોરી સાથે નાતો ધરાવતા પાંચ ઇસમના ગેરકાયદે બાંધકામ અંજારમાં તોડી પડાયા
એકાદ કરોડની જમીન દબાણથી મુક્ત કરાવાઈ અંજાર શહેરના શેખ ટીંબા વિસ્તારમાં રહેતાં અને વિવિધ ગુનામાં જેમની સંડોવણી અગાઉ બહાર આવી ચૂકી છે તેવા પાંચ ઈસમના પાંચ ગેરકાયદે મકાન જમીનદોસ્ત કરી નાખવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. અંજાર ખાતે સ્થાનિક પોલીસે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે હાથ ધરેલી આ કાર્યવાહીમાં અંદાજે એક કરોડની જમીનને દબાણમુક્ત કરાવાઇ હોવાનું પોલીસ સાધનોએ…

