રાષ્ટ્રધર્મ પ્રત્યેક જણ માટે સર્વોપરી
ભુજ ભાનુશાલી છાત્રાલયમાં લહેરાયો ત્રિરંગો ભુજ ખાતે ભાનુશાલી કુમાર છાત્રાલયમાં 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી ગર્વભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે ભુજ ભાનુશાલી મહાજનના પ્રમુખ શંભુભાઈ નંદાના હસ્તે ત્રિરંગો ફરકાવાયો હતો. તેમણે દેશની આઝાદીના મૂલ્ય અને શહીદોની શહાદત યાદ કરવા સાથે રાષ્ટ્રધર્મને જીવનમાં અગ્રતા આપવાની પ્રત્યેક નાગરિકની પહેલી ફરજ હોવાની વાત કરી હતી. મહામંત્રી લખમશીભાઈ ભદ્રા,…

