સમાજને ઉપયોગી મહત્તમ કાર્યો કરવાની નેમ

અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપની નવી જિલ્લા–મહિલા ટીમની પ્રતિબદ્ધતા

ભુજ : છેલ્લા 28 વર્ષથી કાર્યરત અને 1998માં સ્થાપક પ્રમુખ જયંતીભાઈ જેઠાલાલ ઠક્કર (ડુમરાવાળા)ના માર્ગદર્શન હેઠળ કાર્યરત થયેલા અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા જિલ્લા મથકે યોજાયેલા કાર્યક્રમમાં ગ્રુપની નવી જિલ્લા અને મહિલા પાંખ ટીમની રચના કરવામાં આવી હતી. સમાજહિતના કાર્યોને વધુ વેગ આપવા તેમજ સમૂહલગ્ન, શિક્ષણ, ગૌસેવા, આરોગ્ય અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વ્યાપક બનાવવા આ પ્રસંગે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સ્થાપક પ્રમુખ જયંતીભાઈ ઠક્કર, પૂર્વ પ્રમુખો વસંતભાઈ કોડરાણી, શપંકજભાઈ ઠક્કર અને જયેશભાઈ સચદે, વરિષ્ઠ હોદેદારો સુકેતુભાઈ રૂપારેલ તથા હીરાચંદભાઈ ઠક્કર સહિતના અગ્રણીઓની વરિષ્ઠ વ્યવસ્થાપક સમિતિની ઉપસ્થિતિમાં ગ્રુપના જિલ્લા પ્રમુખ તરીકે નખત્રાણાના રાજેશભાઈ પલણ અને મહામંત્રી તરીકે મહેન્દ્રભાઈ ગટ્ટા ,હરેશભાઈ તન્ના અને દિનેશભાઈ ઠક્કર, જિલ્લા સંગઠન મહામંત્રી તરીકે મનોજભાઈ કોટક, જિલ્લા ઉપપ્રમુખ તરીકે રાજેશભાઇ ચંદે જયેશભાઈ ઠક્કર, અશ્વિનભાઈ રૂપારેલ, નરેન્દ્રભાઈ કોટક, ભરતભાઈ રૂપારેલ, યોગેશભાઈ પીપરાણી, સંજયભાઈ દાવડા, રશ્મીકાંતભાઈ ઠક્કરની નિમણૂક કરવામાં આવી હતી જ્યારે મંત્રી તરીકે રામજીભાઈ મજેઠીયા અરવિંદભાઈ ઠક્કર, દિપકભાઈ ઠક્કર, વિશાલભાઈ બારૂ, રાજેશભાઈ ચોથાણી, નીતિનભાઈ ઠક્કર, ભાવેશભાઈ ઠક્કર, ખજાનચી કૈલાશભાઈ ગણાત્રા સહ ખજાનચી જયંતભાઈ ઠક્કર સમૂહ લગ્ન સમિતિના ચેરમેન કુશલભાઈ ઠક્કર શિક્ષણ સમિતિના ચેરમેન નીતિનભાઈ ઠક્કર વા.ચેરમેન મુકેશભાઈ સચદે,અશ્વિનભાઈ પવાણી આરોગ્ય સમિતિના ચેરમેન નવીનભાઈ રૂપારેલ વા.ચેરમેન કિરણભાઈ રૂપારેલ,નિલેશભાઈ તન્ના સોશિયલ મીડિયા ચેરમેન મેહુલભાઈ દાવડા નરેશભાઈ સોમેશ્વર ની વરણી કરવામાં આવી હતી.
જ્યારે અખિલ કચ્છ રઘુવંશી સોશ્યલ ગ્રુપ મહિલા પાંખમાં વરિષ્ઠ સમિતિ માં પૂર્વ પ્રમુખ ગીતાબેન ઠક્કર, જીગ્નાબેન ઠક્કર, કાશ્મીરાબેન રૂપારેલ, જ્યારે પ્રમુખ તરીકે કલ્પનાબેન ઠક્કર ,મહામંત્રી ભાનુબેન ઠક્કર,ચિન્ટુબેન ઠક્કર,લવિંગાબેન ઠક્કર, ઉપપ્રમુખ કલ્પનાબેન ચોથાણી,દીપાબેન પુજારા ,મયુરીબેન ઠક્કર,અવનીબેન ઠક્કર, બીનાબેન ચોથાણી, અનિતાબેન દક્ષિણી,મંત્રી તરીકે દીપુબેન મીરાણી,કાજલબેન માણેક,હંસાબેન અનમ,શારદાબેન ઠક્કર,કવિતાબેન કેસરીયા,ભાવનાબેન રૂપારેલ, માનસી બેન કેસરિયા ખજાનચી પૂર્વીબેન ઠક્કર,સહ ખજાનચી વૈશાલીબેન પવાણી પ્રોજેક્ટ ચેરમેન શિલ્પાબેન કોટક , સોશિયલ મીડિયા કન્વીનર વર્ષાબેન ઠક્કર, આરોગ્ય સમિતિ લીનાબેન ઠક્કર, શિક્ષણ સમિતિ ચેરમેન કાજલબેન ઠક્કર વાઇસ ચેરમેન દુલારી બેન ઠક્કર, સાંસ્કૃતિક સમિતિ ચેરમેન અલ્પાબેન કોઠારી ,વાઇસ ચેરમેન રીનાબેન પલણ, જન સેવા સમિતિ જ્યોત્સનાબેન ઠક્કર, પાયલબેન દૈયા,રમત ગમત સમિતિ ચેરમેન રેખાબેન ઠક્કર વાઇસ ચેરમેન જીજ્ઞાબેન ઠક્કરને નિયુક્ત કરાયા હતા.જ્યારે અખિલ કચ્છ રઘુવંશી સોશ્યલ ગ્રુપ યુવા પાંખ માં વરિષ્ઠ સમિતિમાં કમલભાઈ કારિયા, હરેશભાઈ તન્ના, દર્શિતભાઇ રાજદે, તેમજ જિલ્લા યુવા પાંખના પ્રમુખ તરીકે આકાશ વસંતભાઈ કોડરાણી ,મહામંત્રી સાવનભાઈ પુંજારા,નિલેશભાઈ સોમૈયા, ઉમેશભાઈ સોમેશ્વર,ઉપપ્રમુખ લવભાઈ રૂપારેલ,વિશાલભાઈ રેલોન,વિશાલભાઈ દાવડા,નિમણૂક કરવામાં આવી હતી. મહિલા અને યુવા પાંખના વિવિધ હોદ્દેદારોની પણ જાહેરાત કરવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પલણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સંસ્થાએ સ્થાપક પ્રમુખ જયંતીભાઈ ઠક્કર ડુમરા વાળાની રાહબરીમાં છેલ્લા 28 વર્ષથી સમાજસેવા તેમજ અન્ય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે નવી ટીમ દ્વારા સમાજના દરેક વર્ગ સુધી પહોંચીને શિક્ષણલક્ષી સહાય, આરોગ્યલક્ષી સેવાઓ, ગૌસેવા, યુવા માર્ગદર્શન સેમિનાર અને સામાજિક એકતાના કાર્યોને વધુ મજબૂત બનાવવામા આવશે. તેમણે સમાજના તમામ પરિવારોને સંગઠન સાથે જોડાઈ સમાજહિતના કાર્યોમાં સહભાગી બનવા અનુરોધ પણ કર્યો હતો.આગેવાનોએ પણ પોતાના વક્તવ્યોમાં જણાવ્યું હતું કે રઘુવંશી સમાજની એકતા, સંગઠન અને સેવાભાવ જ સંસ્થાની સૌથી મોટી તાકાત છે. આગામી સમયમાં સમૂહલગ્નો, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને આરોગ્ય સહાય, આરોગ્ય નિદાન કેમ્પ, મહિલા સશક્તિકરણ અને યુવા વિકાસના કાર્યક્રમો યોજવાની દિશામાં આયોજન કરવાની ઘોષણા કરાઈ હતી.ઉપસ્થિત આગેવાનોએ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવી તેમના સફળ કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવી હતી  દરમ્યાન અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ ની નવી જિલ્લા ની ટીમની રચના કરવામાં આવી હતી. સાથે વ્યવસ્થાપક સમિતિ પણ રચાઈ હતી. મહિલા પાંખમાં વરિષ્ઠ સમિતિ માં પૂર્વ પ્રમુખ ગીતાબેન ઠક્કર, જીગ્નાબેન ઠક્કર, કાશ્મીરાબેન રૂપારેલ, જ્યારે પ્રમુખ તરીકે કલ્પનાબેન ઠક્કર ,મહામંત્રી ભાનુબેન ઠક્કર,ચિન્ટુબેન ઠક્કર,લવિંગાબેન ઠક્કર, ઉપપ્રમુખ કલ્પનાબેન ચોથાણી,દીપાબેન પુજારા ,મયુરીબેન ઠક્કર,અવનીબેન ઠક્કર, બીનાબેન ચોથાણી, અનિતાબેન દક્ષિણી,મંત્રી તરીકે દીપુબેન મીરાણી,કાજલબેન માણેક,હંસાબેન અનમ,શારદાબેન ઠક્કર,કવિતાબેન કેસરીયા,ભાવનાબેન રૂપારેલ, માનસીબેન કેસરિયા ખજાનચી પૂર્વીબેન ઠક્કર,સહ ખજાનચી વૈશાલીબેન પવાણી પ્રોજેક્ટ ચેરમેન શિલ્પાબેન કોટક , સોશિયલ મીડિયા કન્વીનર વર્ષાબેન ઠક્કર, આરોગ્ય સમિતિ લીનાબેન ઠક્કર, શિક્ષણ સમિતિ ચેરમેન કાજલબેન ઠક્કર વાઇસ ચેરમેન દુલારી બેન ઠક્કર, સાંસ્કૃતિક સમિતિ ચેરમેન અલ્પાબેન કોઠારી ,વાઇસ ચેરમેન રીનાબેન પલણ, જન સેવા સમિતિ જ્યોત્સનાબેન ઠક્કર, પાયલબેન દૈયા,રમત ગમત સમિતિ ચેરમેન રેખાબેન ઠક્કર વાઇસ ચેરમેન જીજ્ઞાબેન ઠક્કર, આવી રીતે જિલ્લા રઘુવંશી મહિલા ટીમની રચના કરવામાં આવી હતી. જ્યારે અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ યુવા સમિતિ ની નવી જિલ્લા ટીમની રચનામાં વરિષ્ઠ સમિતિમાં પૂર્વ પ્રમુખ કમલભાઈ કારિયા, હરેશભાઈ તન્ના, દર્શિતભાઇ રાજદે, તેમજ જિલ્લા યુવા પાંખના પ્રમુખ તરીકે આકાશ કોડરાણી ,મહામંત્રી સાવનભાઈ પુંજારા,નિકેશભાઈ સોમૈયા, ઉમેશભાઈ સોમેશ્વર,ઉપપ્રમુખ લવભાઈ રૂપારેલ,વિશાલભાઈ રેલોન,વિશાલભાઈ દાવડા,નીનિમણૂક કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *