સામખિયાળી રેલવે જંકશનનું એન.આઈ. કાર્ય સંપન્ન
રેલવે તંત્રના અમદાવાદ મંડળે કચ્છના સામખિયાળી જંક્શન ખાતે 46 કલાકનું નોન-ઇન્ટરલોકિંગ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. સામાખ્યાલી–ભચાઉ રેલખંડના ડબલિંગ અને ઓટોમેટિક સિગ્નલિંગ પ્રોજેક્ટની દિશામાં મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી શકાય તેમ છે. 167 રુટો સાથે સંકળાયેલું 46 કલાકનું નોન-ઇન્ટરલોકિંગ કાર્ય રવિવારે સવારે નવ વાગ્યે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હોવાની રેલવે વિભાગે સતાવાર રીતે જાહેરાત કરી છે. બ્લોક…

