માંડવી તપગચ્છ જૈન સંઘમાં સંવત્સરીના દિવસે સાધ્વીજીઓને બારસો સૂત્ર વહોરાવવાનો લાભ ઝવેરબેન દેવજીભાઈ મહેતા (ડગાળાવાલા) એ લાભ લીધો હતો. કલ્પસૂરી આરાધના ભવનમાં બારસો સૂત્ર ડગાળા પરિવારના વિરલભાઈ મહેતા ,ભરતભાઈ મહેતા, સંજયભાઈ મહેતા, જીતુભાઈ મહેતા, પ્રતિકભાઇ મહેતા અને મૈત્રીબેન મહેતાએ વહોરાવ્યો હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
બારસો સૂત્ર વહોરાવ્યો.

