પ્રશંસાપાત્રઅર્પણવિધિ

સિવિલ ડિફેન્સ નાગરિક સંરક્ષણના માનદ સભ્ય તરીકે ઓપરેશન અભ્યાસ અંતર્ગત યોજાયેલી મોકડ્રિલમાં શિસ્તબત રીતે જવાબદારી સાથે સક્રિય રહેવા બદલ ઈસ્માઈલભાઈ જુણેજાને નાગરિક સંરક્ષણ તરફથી 15 મી ઓગસ્ટના પ્રશંસા પ્રમાણપત્ર જાહેર થયો હતો. ભુજ સંસ્કૃત પાઠશાળા ખાતે વિનુભાઈ સોમૈયા, વિભાકર ભાઈ અંતાણી અને વારીસ પટણી દ્વારા આ સન્માન તેમણે એનાયત કરવામાં આવ્યુ હતુ. તેવું જયશ્રીબેન હાથીએ જણાવ્યું હતું