નખત્રાણામાંi સ્મશાન ગૃહની આસપાસ ઝાડી અને ઝાંખરા, બિનજરૂરી ઘાસ ઉગી નીકળતા અંતિમ સંસ્કાર માટે આવતા લોકોને હાલાકી વેઠવી પડતી હતી. નગરપાલિકા દ્વારા આ સ્થળે સાફ-સફાઈની કરાઇ હતી. પ્રમુખ વસંતભાઈ વાઘેલા, . સેનીટેશન ચેરમેન ભાવિન ઠક્કર,, અમિત ગોસ્વામી, મનોજ રૈયાણી, હિરેન ભટ્ટ, પરેશ સાધુ, રાજ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
નખત્રાણા મુક્તિધામ ખાતે સફાઈ અભિયાન

