કચ્છ ના પ્રવેશદ્વાર આડેસર ખાતે આડેસર પીઆઈ જે.બી આચાર્યના વડપણ હેઠળ શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં વિવિધ સમાજ ના લોકોએ હળીમળીને તહેવાર ઉજવવા નિર્ણય કર્યો હતો. બેઠકમા મુકેશ ચાવડા,વસરામ ચૌધરી, મુકેશઠાકોર,માદેવાભાઈઆહરાણાભાઈ આહીર રમજાનભટ્ટી, અબ્દુલકરીમ હિંગોરજા,
ફકીરમામદ સમેજા, 9જુનેદભાઈ સૈયદ વિગેરેઉપસ્થિત રહ્યા હતા
આડેસરમાં શાંતિ સમિતિ બેઠક

