માંડવીમાં કાર્યરત ‘અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી’ને મુંબઈના દાતાઓ તરફથી દાન મળ્યું હતુ. સ્વ. પ્રભાવતીબેન વૃજલાલ શાહના સ્મરણાર્થે પ્રદીપભાઈ વી. શાહ (ઘાટકોપર – મુંબઈ) અને સ્વ. ઝવેરબેન ચુનીલાલ શાહ (ઘાટકોપર – મુંબઈ)ના સ્મરણાર્થે ભુપેન્દ્રભાઈ જે. શાહ તરફથી દાનના ચેક માંડવી છ-કોટી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ ભાછા અને સોસાયટીના પ્રમુખ દિનેશભાઈ શાહ અને ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહને અર્પણ કર્યો હતા.
માંડવીની સંસ્થાને મુંબઈના દાતા તરફથી દાન

