PHOTOSTORYરાપરના ધારાસભ્યએ પૂછયા સંતના ખબરઅંતર… ADMIN13 September 202601 min અમદાવાદ ખાતે રેડિયન્સ હોસ્પિટલમાં રાપર વિધાનસભાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ગધેથડ આશ્રમના સંત લાલબાપુની નાદુરસ્ત તબિયતના ખબર અંતર પૂછી તેમની તબિયત અંગે માહિતી મેળવી હતી.Post navigationPrevious: એકસઠ વર્ષથી અવિરત 61મી અઠ્ઠાઈNext: પર્યુષણ પર્વ ભાવના સંધ્યાભકતી